વાંસદા ખાતેનો કેલીયા ડેમ થયો ઓવરફ્લો,ડેમના પાણી ખેતી માટે બન્યા જીવાદોરી સમાન
કેલીયા ડેમ ઓવરફ્લો થતાની સાથે વાંસદા તાલુકાનું 1,ચીખલી તાલુકાના 16,ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે....…