સુરત : કાપોદ્રામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી 5 કરોડનો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું,બે મહિલા સહિત 10 સામે ફરિયાદ
સુરતની પી.પી.સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લીધા વિના હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહીથી 5…
