ગીર સોમનાથ : કાર્તિક પૂર્ણિમા મેળામાં રાજકોટ સેન્ટ્રલ જેલના બંદીવાનો દ્વારા બનતા ભજીયા લોકોની દાઢે વળગ્યાં…
કાર્તિક પૂર્ણિમા ના મેળામાં ગરમા-ગરમ ચટાકેદાર મસાલાસભર ભજીયા મેળામાં આવતા મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ બન્યા છે.