સાબરકાંઠા : પ્રાંતિજના સાહસિક ખેડૂતે ઓસ્ટ્રેલિયન કોબીજનું વાવેતર કર્યું,70 દિવસમાં તૈયાર થાય છે આ વેરાયટી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાકભાજીનું હબ છે,અને પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજીમાં મુખ્યત્વે ફ્લાવર-કોબીજની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે.…
