🔴 Breaking
વડોદરામાં અભ્યાસ કરતી યુવતી પર મુંબઇમાં બે મિત્રોએ પાર્ટી કરવા બોલાવી આચર્યું દુષ્કર્મઅમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા એક મહિનામાં 604 ડેન્ગ્યુના કેસ નોંધાયાવલસાડ : સાંઢપોર પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો વાલીઓનો આક્ષેપ..! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એકતાનગરમાં પ્રવાસીઓ સાથે કર્યો સંવાદ, સહેલાણીઓએ ઉત્સાહપૂર્વક કર્યું અભિવાદન નર્મદા : નાગરિકોને સરકારી સેવાઓનો લાભ આપવા રાજપીપળા ખાતે 12મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાન જતી બસના 5 મુસાફરોના મોતઅંકલેશ્વર: GIDC પોલીસ મથકના  10 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની  ધરપકડ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, સાગબારા જંગલ જમીન મુદ્દે વડાપ્રધાનને પત્ર લખી કર્યા અનેક ધડાકાવડોદરામાં અભ્યાસ કરતી યુવતી પર મુંબઇમાં બે મિત્રોએ પાર્ટી કરવા બોલાવી આચર્યું દુષ્કર્મઅમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા એક મહિનામાં 604 ડેન્ગ્યુના કેસ નોંધાયાવલસાડ : સાંઢપોર પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો વાલીઓનો આક્ષેપ..! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એકતાનગરમાં પ્રવાસીઓ સાથે કર્યો સંવાદ, સહેલાણીઓએ ઉત્સાહપૂર્વક કર્યું અભિવાદન નર્મદા : નાગરિકોને સરકારી સેવાઓનો લાભ આપવા રાજપીપળા ખાતે 12મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાન જતી બસના 5 મુસાફરોના મોતઅંકલેશ્વર: GIDC પોલીસ મથકના  10 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની  ધરપકડ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, સાગબારા જંગલ જમીન મુદ્દે વડાપ્રધાનને પત્ર લખી કર્યા અનેક ધડાકા

Tag: <span>ખેડૂતો</span>

ભરૂચ: આમોદ–જંબુસરના ખેડૂતોને મોટી રાહત, દિવસ દરમિયાન 10 કલાક થ્રી-ફેઝ વીજળી મળશે,MLA ડી.કે.સ્વામીએ કરી હતી રજુઆત

Sep 3, 2026 1 min read

ભરૂચની આમોદ જંબુસર વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને સિંચાઈ માટે દિવસ દરમિયાન વીજળી…

અંકલેશ્વર: હાંસોટ પંથકના ખેડૂતોએ અખાત્રીજ નિમિત્તે કર્યું પૂજન અર્ચન, સારી ઉપજની આશા

Apr 30, 2025 1 min read

ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યુ અખાત્રીજના આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે…

અમરેલી:જિલ્લા કલેક્ટરને ધાતરવડી ડેમ બચાવવા માટે ખેડૂતોની રજૂઆત

Nov 26, 2024 1 min read

ખેડૂતો માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમની આસપાસમાં મહાકાય ક્વોરી લીઝ આવેલી છે.જે ક્વોરીમાં બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમ પર…

વલસાડ: ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના ઉભા પાકને નુકસાન થી ખેડૂતોની ચિંતા વધી

Oct 13, 2024 1 min read

વલસાડ જિલ્લામાં  છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ…

સાબરકાંઠા: દાંતીયા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે મોડલ ફાર્મિંગ તરફ વળ્યા,અન્ય ખેડૂતોને પણ આપે છે સમજ

Aug 6, 2024 1 min read

.દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે…

ગીર સોમનાથ : આકાશમાંથી કાચુ સોનું વરસતા ગીર પંથકના ખેડૂતોએ મગફળીની વાવણીના શ્રી ગણેશ કર્યા…

Jun 26, 2024 1 min read

ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે, ત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની…

રાજકોટ: મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ, જુઓ વિશેષ અહેવાલ

Jun 19, 2024 1 min read

ગુજરાત, સમાચાર, Featured, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે. દર્શનભાઈ આવા જ…

રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય,તા ૨૦ જૂનથી મગની ટેકાના ભાવે ખરીદી શરૂ

Jun 15, 2024 1 min read

સમાચાર : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી…