ગૌતમ ગંભીરને સતત ત્રીજી વખત આતંકી સંગઠને આપી જાનથી મારી નાંખવાની ધમકી
મેલમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા ચૌહાન પણ કશું કરી શકશે નહીં.
મેલમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા ચૌહાન પણ કશું કરી શકશે નહીં.
ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. ISIS, કાશ્મીર નામના ઈમેલ આઈડી પરથી મેઈલ આવ્યો…