સાબરકાંઠા : કેસરગંજના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી નવો ચીલો ચાતર્યો,ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતીમાં મેળવી સફળતા.
સાબરકાંઠા જિલ્લાના વડાલીના કેસરગંજના બાગાયત ખેતીના અનુભવી ખેડૂતે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે.પ્રગતિશીલ…
