અમદાવાદ : ગુજરાત સરકારે રાજ્યમાં 213 નવા ‘એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ યુનિટ્સ કાર્યરત કર્યા,નશામુક્તિ માટે છેડાયું અભિયાન
અમદાવાદમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’યુનિટ્સ નવી ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં 177 નવી નિમણૂક દ્વારા પોલીસ દળને વધુ સુદ્રઢ…
