ભરૂચ: જનનાયક બિરસામુંડાની 148મી જન્મ જયંતિની નેત્રંગમાં ઉજવણી,વિશાળ રેલીનું કરવામાં આવ્યુ આયોજન
આદિવાસી સમાજ અને કોંગ્રેસી આગેવાનો દ્વારા આજે જનનાયક ભગવાન બિરસમુંડાની જન્મ જ્યંતીએ નેત્રંગમાં વિશાળ રેલી કાઢવામાં આવી