આજે કામદા એકાદશી અને શનિવારનો શુભ સંયોગ,આ ઉપાયોથી મેળવો ભગવાન વિષ્ણુના આશીર્વાદ
ધાર્મિક માન્યતાઓ અનુસાર કામદા એકાદશી વ્રતના દિવસે પૂજા કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કામદા એકાદશી વ્રતના દિવસે પૂજા કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.
દશમીના દિવસે એકાદશીનો પ્રારંભ થાય છે આ દિવસે લસણ, ડુંગળી વગેરે વસ્તુઓનું સેવન ન કરવું, જેમાં વેર વાળો…