ભરૂચ : આમોદમાં રખડતાં પશુઓનો આતંક યથાવત, પાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ..!
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આમોદ નગરપાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ…

રખડતા પશુઓના આતંકથી રોડ અને રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળે છે