અંકલેશ્વર: પાટીદાર સમાજની યોજાય બેઠક, વડોદરામાં PM મોદીના હસ્તે થનાર સરદારધામના લોકાર્પણ કાર્યક્રમ અંગે ચર્ચા
સરદારધામ વડોદરાના લોકાર્પણ કાર્યક્રમના સંદર્ભે પાટીદાર સમાજની બેઠક યોજાઈ જેમાં ગોરધન ઝડફિયા, સરદારધામના ઉપાધ્યક્ષ જશવંત પટેલ ઉપસ્થિત રહ્યા…