સુરત : શહેરીજનોને “દશેરા”નું પર્વ ફળ્યું, 200 કરોડ રૂા.ની હોસ્ટેલ સહિત અનેક કામોનું ભુમિપુજન
સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાયું હતું.