🔴 Breaking
ભરૂચ: સંત નિરાંકરી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાનભરૂચ: રોહિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન,આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણીગુજરાત રાજ્યના જુનિયર સ્કેલ વર્ગ-1ના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક અસરથી બદલીથી ખળભળાટ ભરૂચ: વિકાસના દાવાઓ વચ્ચે જંબુસરમાં દર્દીને કાદવ કીચડ વચ્ચે ખાટલામાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની પડી ફરજભરૂચ: શ્રી બાજખેડાવાળ હિતવર્ધક સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના ગાયકો માટે કરાઓકે ગાયન સ્પર્ધા યોજાઈઅંકલેશ્વર:  મીઠા ફેકટરી નજીક કેનાલ પાસેથી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ,રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: બોરભાઠા બેટ ગામે મેડિકલ ચેકઅપ કેમ્પ અમે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, દર્દીઓના આરોગ્યની કરવામાં આવી તપાસભરૂચ: સંત નિરાંકરી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાનભરૂચ: રોહિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન,આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણીગુજરાત રાજ્યના જુનિયર સ્કેલ વર્ગ-1ના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક અસરથી બદલીથી ખળભળાટ ભરૂચ: વિકાસના દાવાઓ વચ્ચે જંબુસરમાં દર્દીને કાદવ કીચડ વચ્ચે ખાટલામાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની પડી ફરજભરૂચ: શ્રી બાજખેડાવાળ હિતવર્ધક સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના ગાયકો માટે કરાઓકે ગાયન સ્પર્ધા યોજાઈઅંકલેશ્વર:  મીઠા ફેકટરી નજીક કેનાલ પાસેથી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ,રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: બોરભાઠા બેટ ગામે મેડિકલ ચેકઅપ કેમ્પ અમે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, દર્દીઓના આરોગ્યની કરવામાં આવી તપાસ

Tag: <span>હત્યા</span>

સુરત : 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની 18 વર્ષ બાદ તમિલનાડુથી ધરપકડ…

May 14, 2023 1 min read

આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમિલનાડુ રાજ્યના તિરૂપ્પુર જિલ્લામાં આવેલ સુખમપલયમ ગામમાં સંચા મશીનના કારખાનામાં મજુરી કામે…

અંકલેશ્વર: સંજાલી ગામમાં રસ્તા બાબતે થયેલ તકરારમાં મિત્રની હત્યા કરનાર હત્યારાની પોલીસે કરી ધરપકડ

May 4, 2023 1 min read

૫૦ વર્ષીય રામઆસરે મુન્નીલાલ બિંદ અને ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો

બેંગ્લોરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વડોદરાના 22 વર્ષીય યુવાનની હત્યા, હત્યાનું કારણ અકબંધ

Apr 30, 2023 1 min read

રેવા યુનિવર્સિટીમાં રાતે એક પાર્ટીમાં બે ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વડોદરાના અભ્યાસ કરતાં 22 વર્ષીય ભાસ્કર…

અંકલેશ્વર : હવા મહેલ નજીક થયેલ અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ

Mar 29, 2023 1 min read

અંકલેશ્વર હાઇવે પર વાલિયા ચોકડી નજીક હવા મહેલ પાસે આવાવરુ જગ્યાએથી અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો…

વડોદરા: રૂપિયા 6 લાખની લેતીદેતીમાં યુવાનની ગોળી મારી હત્યા,પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

Feb 12, 2023 1 min read

પૈસા પરત આપતો ન હોવાથી તેણે પોતાના સાગરીત આકાશ સાથે મળી બે રાઉન્ડ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતાર્યો…

ભરૂચ: પિતરાઇ ભાઈએ બહેનની છરીના ઘા મારી કરી હત્યા, ભાણેજની નજર સામે જ હત્યાકાંડને આપ્યો અંજામ

Jan 31, 2023 1 min read

પારિવારિક અને આર્થિક ખટરાગમાં હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

વલસાડ : દુષ્કર્મ બાદ હત્યા કરી બાળકીનો મૃતદેહ લટકાવ્યો પંખા પર, કોર્ટે નરાધમને ફટકારી ફાંસીની સજા

Jan 30, 2023 1 min read

પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ગત ફેબ્રુઆરી 2020માં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી…

સુરત : સામાન્ય બોલાચાલીમાં 15થી વધુ વખત છરીના ઘા ઝીંકી મિત્રએ જ કરી મિત્રની હત્યા..!

Dec 11, 2022 1 min read

2 મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ 15થી વધુ વખત છરીના ઘા મારી મિત્રની હત્યા નિપજાવનાર હત્યારા મિત્રની પોલીસે…

જુનાગઢ : મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતાની ઘાતકી હત્યા, લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન

Jan 18, 2022 1 min read

વંથલીના સેંદરડા વાડીમાં પતિ-પત્નીની ઘાતકી હત્યા લૂંટના ઇરાદે હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન

સુરત : માસ્ક બાબતે યુવાનને માર મારી હત્યા કરવાના પ્રયાસમાં 5 પોલીસકર્મી સામે ફરિયાદ

Jan 8, 2022 1 min read

સુરતમાં માસ્ક પહેરવાની નજીવી બાબતે યુવાનને ઢોર માર મારી કોમામાં લાવી દેનારા ઉમરાના 5 પોલીસકર્મીઓ સામે આખરે ફરિયાદ…