પર્વતોને પડકારનારને આખરે પર્વતે જ રોકી દીધા,બ્રોડપીક પર હિમસ્ખલન થતાં નિર્મલ ‘નિમ્સદાઈ’ પુરજાનું અવસાન
વિશ્વપ્રસિદ્ધ પર્વતારોહક નિર્મલ ‘નિમ્સદાઈ’ પુરજાનું પાકિસ્તાનના કારાકોરમ પર્વતમાળામાં આવેલા બ્રોડ પીક (8,051 મીટર) પર હિમસ્ખલન દરમિયાન દુઃખદ અવસાન થયું છે.…
