દેશ શાહજહાંપુર અકસ્માત : અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 13 લોકોનાં મોત, પાંચની હાલત ગંભીર Apr 15, 2023 1 min read શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો.