નર્મદા : વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરી ભાવવંદના કરતા કેન્દ્રીય રાજયમંત્રી નીમુ બાંભણીયા
એકતાનગર ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણીયાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી…
