હોકીના દિગ્ગજ ચરણજીત સિંહનું નિધન, 1964ના ઓલિમ્પિકમાં દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ
ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા હોકી ખેલાડી ચરણજીત સિંહનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા.