જુનાગઢ : કેશોદ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા AAPનો વિરોધ, હોડી લઈને પાણીમાં ઉતરતા પોલીસ સાથે ઘર્ષણ…
કેશોદ શહેરમાં 2 દિવસ અગાઉ જ ખુલ્લા મુકાયેલ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાણીમાં હોડી ઉતારી અનોખો વિરોધ નોંધાવ્યો ગુજરાત…
