બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપોમાં પીએમ મોદીનું નવું સૂત્ર – ‘અબ હર સેક્ટર કા સાથ, હર સેક્ટર કા વિકાસ’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10.30 વાગ્યે બાયોટેક સ્ટાર્ટઅપ પ્રદર્શન-2022નું ઉદ્ઘાટન કર્યું હતું.