ભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયો
ભરૂચની દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી ‘સેવા જ્યોતિ યાત્રા’ને પગલે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે.પી.…
