ગુજરાત બનાસકાંઠા : આબુરોડ નજીક લકઝરી બસમાંથી 255 તલવારો મળી, તલવારો મોકલાતી હતી કલોલ Jul 6, 2021 1 min read આ તલવારો ગુજરાતમાં આવેલા કલોલ ખાતે પહોંચાડવાની હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.