ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબ્દુલ્લાહ એઈડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું…
અબ્દુલ્લાહ એઈડ UK અને મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સમાજને કૌશલ્ય અને તાલીમ દ્વારા સશક્ત કરવાની દિશામાં પ્રોજેક્ટની શરૂઆત…
