બનાસકાંઠા : ડીસામાં બન્યો રાજયનો સૌથી લાંબો એલીવેટેડ બ્રિજ, 3.7 કીમીની છે લંબાઇ
નેશનલ હાઇવે નંબર -27 પર બન્યો છે નવો બ્રિજ, 222 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવાયો છે બ્રિજ.