ભરૂચ: આમોદમાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા, પી.એમ.રિપોર્ટમાં થયો ખુલાસો
ભરૂચના આમોદ તાલુકાના એક ગામની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી
ભરૂચના આમોદ તાલુકાના એક ગામની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી
ભરૂચના એક ગામમાં રેપ વીથ મર્ડરનો કથિત કિસ્સો સામે આવ્યો છે. હજુ તો સુરત અને ગાંધીનગરના દુષ્કર્મની ઘટનાની…