Featured અરવલ્લી: મોડાસામાં રખડતા પશુઓનો આતંક,તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ Oct 5, 2023 1 min read રખડતા પશુઓના આતંકથી રોડ અને રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળે છે