હથિયારોની રેસ: વિશ્વનો સૈન્ય ખર્ચ $2.1 ટ્રિલિયનની સર્વકાલીન ઊંચી સપાટીએ, જાણો ભારત કયા ક્રમે..
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અનુસાર, વિશ્વમાં લશ્કરી ખર્ચ $2.1 ટ્રિલિયનના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.