અમરેલી : દારૂ પીવાની ના પાડતા પતીએ કરી પત્નીની કરપીણ હત્યા, હત્યારો પતિ પોલીસ સકંજામાં.
અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના જાપોદર ગામે દારૂ પીવાની ના પાડતા પતીએ પત્નીની કરપીણ હત્યા કરી હતી.
અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના જાપોદર ગામે દારૂ પીવાની ના પાડતા પતીએ પત્નીની કરપીણ હત્યા કરી હતી.
યુટ્યુબર અને સેલિબ્રિટી હિન્દુસ્તાની ભાઉની મુશ્કેલી વધી ગઈ છે. તેના પર વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ છે,