Connect Gujarat

You Searched For "arvalli"

પાણી વગર કેવી રીતે થશે તાઇવનના “જામફળ”ની ખેતી, અરવલ્લીના વલુણા ગામે ખેડૂતે ખેતી તો કરી, પણ પાણી વિના મુંજાયો...

11 April 2024 1:23 PM GMT
ખેડૂતો વિદેશી ફળની ખેતી કરતા થયાં પણ પાણી ન મળતા પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું

અરવલ્લી: હરિઓમ આશ્રમશાળામાં કંજકટીવાઇટીસની એક સાથે 39 બાળકોને અસર

2 Aug 2023 6:54 AM GMT
અરવલ્લી જિલ્લાનો બનાવ, મેઘરજની આશ્રમશાળામાં 39 વિદ્યાર્થીઓને આંખ આવી.

અરવલ્લી: ભિલોડાના આ ગામના બાળકો શાળામાં અભ્યાસ અર્થે કેવી રીતે જાય? રસ્તાની હાલત તો જુઓ

1 Aug 2023 11:27 AM GMT
અરવલ્લી જીલ્લામાં માર્ગો બન્યા બિસ્માર, ભિલોડાના જાલીયાથી બોલુન્દ્રા ગામને જોડતો માર્ગ બિસ્માર.

અરવલ્લી: SP સંજય ખરાતની બદલી થતા વિદાય સમારોહ યોજાયો, અગ્રગણ્ય નાગરિકો રહ્યા ઉપસ્થિત

1 Aug 2023 6:56 AM GMT
અમરેલી SP સંજય ખરાતની બદલી, વિદાય સમારોહનું કરાયુ આયોજન.

અરવલ્લી: ટીંટોઈની હાઇસ્કૂલ સંપૂર્ણપણે થઈ ડિજિટલ, વિદ્યાર્થીઓ માટે શિક્ષણના અનેક નવા દ્વાર ખૂલ્યા

29 July 2023 9:33 AM GMT
અરવલ્લી જીલ્લામાં શિક્ષણ વિભાગનો નવતર અભિગમ, ટીંટોઈની હાઇસ્કૂલ સંપૂર્ણપણે થઈ ડિજિટલ.

અરવલ્લી: માલપુર તાલુકાના અણિયોર ગામે પીપળાનું વૃક્ષ નોંતરશે અકસ્માત! ગ્રામજનોમા રોષ

29 July 2023 8:02 AM GMT
અરાવલી જિલ્લાના અણિયોર ગામે પીપળાનું વૃક્ષ અડચણરૂપ, પીપળાનું વૃક્ષ અકસ્માત નોંતરે એવી શક્યતા.

અરવલ્લી : ક્રિકેટ રમતા-રમતા વધુ એક યુવકનું મોત, 20 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મળ્યું મોત....

16 July 2023 10:59 AM GMT
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી...

અરવલ્લી: મોડાસામાં જીવદયાપ્રેમીઓએ ગાય પર રીફલેક્ટર લગાવવાની કામગીરી શરૂ કરી

12 July 2023 10:18 AM GMT
અરવલ્લીના મોડાસામા જીવદયા પ્રેમીઓની કામગીરી, ગાય પર રીફલેક્ટર લગાવવાની કામગીરી શરૂ કરી.

અરવલ્લી: મેઘરાજાની તોફાની બેટીંગ,મોડાસા, માલપુર, ધનસુરા અને ભિલોડામાં વરસાદ ખાબક્યો

10 July 2023 9:21 AM GMT
અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રીથી...

અરવલ્લી : મોઢેથી પશુ-પંખીના આબેહૂબ અવાજ કાઢી મોડાસાનો તૌકિર લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર...

11 March 2023 11:52 AM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મખદૂમ હાઈસ્કૂલમાં ભણતો એક વિધાર્થી અનોખી કળા ધરાવે છે.

શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે આઠ પર લક્ઝરી બસ પલટી મારી, 10થી વધુ મુસાફરો ઘાયલ

8 May 2022 4:54 AM GMT
હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સરવણા ઓવરબ્રિજ પાસે શનિવારે મળસ્કે ત્રણેક વાગે રેલવે ઓવરબ્રિજના માર્ગ પરથી લક્ઝરી પલટી જતાં 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત...

અરવલ્લી : અંતરિયાળ ગામડાઓ પાણીની સુવિધાઓથી વંચિત, યોજનાની વાતો સરકારી ચોપડે જ સિમિત..!

31 March 2022 7:20 AM GMT
અંતરિયાળ ગામડાઓમાં હજુ સુધી સરકારી પ્રાથમિક સુવિધાઑ પ્રાપ્ત થઈ નથી જેને લઈને સ્થાનિકોએ પાણી માટે વલખાં મારવા પડે છે.