Featured અમદાવાદ: આશારામના પૂર્વ સાધક પર થયેલ ફાયરિંગ કેસ, 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો Sep 4, 2021 1 min read વર્ષ 2009માં રાજૂ ચાંડક પર થયું હતું ફાયરિંગ, આશારામનો પૂર્વ સાધક છે રાજૂ ચાંડક.