બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઇવે દિલધડક લૂંટને અંજામ આપનાર શખ્સોને પાટણ LCB પોલીસે દબોચ્યા…
ડીસા હાઇવે પર ચંડીસર નજીક ગતરાત્રે લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.
ડીસા હાઇવે પર ચંડીસર નજીક ગતરાત્રે લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.
જ્વેલર્સના કર્મચારીઓ કાર લઈને અમદાવાદ પરત જઈ રહ્યા હતા. ત્યારે પાલનપુર નજીક અજાણ્યા શખ્સોએ તેમને આંતરી લૂંટ ચલાવી…