🔴 Breaking
ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!

Tag: <span>Beaten</span>

દમણથી પરત આવતા યુવકોએ કાર ચાલક સાથે કરી માથાકૂટ, લોકોએ ચખાડ્યો મેથીપાક

Jul 8, 2024 1 min read

સંઘપ્રદેશ દમણમાં નશો કરીને ત્રણ યુવાનો કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન દમણની પાતલીયા ચેકપોસ્ટ નજીક…

MLAએ લાઈનમાં ઉભેલા મતદારને માર્યો થપ્પડ, તો બદલામાં મતદારે ઝીંક્યો ધારાસભ્યને લાફો, જુઓ વાયરલ વિડિયો

May 13, 2024 1 min read

આંધ્રપ્રદેશના ગુંટુરમાં એક ધારાસભ્યએ લાઈનમાં ઉભેલા એક મતદારને થપ્પડ માર્યો હતો. બદલામાં મતદારે ધારાસભ્યને થપ્પડ પણ મારી દીધો…

અંકલેશ્વર : પુનગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવા જવું મોંઘું પડ્યું, ગ્રામજનો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા..!

May 2, 2024 1 min read

તાલુકાના પુનગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા…

ભરૂચ: ભાઈઓએ ભેગા મળી બહેનના સસરાને ઢોર માર મારતા મોત,હત્યાનો ગુનો નોંધવાની માંગ

Apr 9, 2024 1 min read

વેજલપુર પરસીવાડ વિસ્તારમાં ગત તારીખ 19મીના રોજ મારમારીની ઘટના બની હતી જેમાં 67 વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ મિસ્ત્રીને ઢોર…

‘કોને પૂછીને બિલ ઉધરાવવા આવ્યા છો’ : કહી સુરેન્દ્રનગરમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઇનમેન પર હુમલો…

Feb 11, 2024 1 min read

વઢવાણ તાલુકાના રતનપર વિસ્તારમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઈનમેન પર હુમલો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

વડોદરા : ચોરી કરીને ભાગતી 4 યુવતીઓને લોકોએ ઢીબી નાંખી, તો યુવતીઓએ મારથી બચવા કપડાં કાઢી નાખ્યાં..!

Jan 28, 2024 1 min read

વડોદરા શહેરમાં વાહનોથી સતત ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને 4 યુવતીઓ ભાગી રહી હતી

ભરૂચ: ઝાડેશ્વર ગામમાં લૂંટનો બનાવ, વૃધ્ધાને પલંગ સાથે બાંધી લૂંટારુઓ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર

Nov 21, 2023 1 min read

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃધ્ધાને આંતરીને લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

દાહોદ : પોલીસ મથકે મૃતદેહને મુકી ટોળાએ મચાવ્યો હોબાળો, પોલીસના મારથી મોત થયું હોવાનો કર્યો આક્ષેપ..!

Nov 13, 2023 1 min read

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચોસાલા નજીક દાહોદ રૂરલ પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો

વડોદરા: માંજલપુર વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માર માર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

Oct 27, 2023 1 min read

વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો વધુ વિવાદિત બન્યો છે.