🔴 Breaking
IND vs AFG : અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતે T20 શ્રેણી જીતીરાશિ ભવિષ્ય 16 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતIND vs AFG : અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતે T20 શ્રેણી જીતીરાશિ ભવિષ્ય 16 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોત

Tag: <span>Beaten</span>

દાહોદ: ઝરીબુઝર્ગ પેટાચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના સભ્ય પર હુમલો,કોંગ્રેસના કાર્યકરો પર આક્ષેપ

Feb 15, 2025 1 min read

દાહોદના ઝરીબુઝર્ગ ગામે પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ખાટલા બેઠક યોજી રહેલ ભાજપના સભ્ય પર હુમલો કરાતા…

અંકલેશ્વર: બુલેટ ટ્રેન પ્રોજેકટની સાઇટના સિક્યુરિટી ગાર્ડને 2 ઈસમોએ માર્યો માર,પોલીસ ફરિયાદ નોંધાઇ

Feb 14, 2025 1 min read

અંકલેશ્વરના આંબોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર આંટા ફેરા કરતી ઇક્કો કારમાં સવાર બે ઈસમોને અટકાવતા…

સુરત : ફ્લોરલ હોસ્પિટલમાં તબીબ સાથે મારામારી કરનાર વધુ એક શખ્સની પોલીસે કરી ધરપકડ…

Feb 4, 2025 1 min read

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હોસ્પિટલના તબીબ સામે છેડતીના આરોપસર મારામારી કરનાર વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી…

સુરત :પુણા વિસ્તારમાં 80 વર્ષીય વૃદ્ધ સાસુને માર મારતી વહુનો વિડીયો વાયરલ થતા સામાજિક સંસ્થા મદદે પહોંચી

Jan 16, 2025 1 min read

સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારની વહુ દ્વારા 80 વર્ષીય સાસુને ઢસડી ઢસડીને માર મારવામાં…

અંકલેશ્વર: વૈશાલી સોસા.માં શ્વાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ

Dec 27, 2024 1 min read

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી…

ભરૂચ: વાલિયાના વાંદરીયા ગામે થયેલ મારામારીમાં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સહિત 9 સામે પોલીસ ફરિયાદ

Nov 20, 2024 1 min read

ભરૂચના વાલિયા તાલુકાના વાંદરીયા ગામે ઇક્કો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે…

ભાવનગર:સાવકી માતાની ક્રૂરતા,9 વર્ષીય બાળકીને આપ્યો અમાનુષી ત્રાસ,સોસાયટીના રહીશોનો હોબાળો

Nov 18, 2024 1 min read

ભાવનગર શહેરમાં એક 9 વર્ષની બાળકીને સાવકી માતા ક્રૂર રીતે માર મારી અત્યાચાર કરતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,જેના કારણે પંથકમાં  લોકો…

સુરત : ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં અજાણ્યા ઈસમને ચોર સમજી લોકોએ ઢીબેડી નાંખ્યો, જુઓ LIVE વિડિયો

Nov 11, 2024 1 min read

સુરત શહેરના ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં ગત મોડીરાત્રે લોકોએ એક ચોરને ઝડપી પાડી ઢોર માર્યો હતો. જે બાદ…

અમરેલી: રાજુલામાં વન વિભાગના મહિલા ગાર્ડ પર જૂની અદાવતની રીસ રાખીને હિચકારા હુમલાથી ચકચાર

Oct 21, 2024 1 min read

અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડ પર પૂર્વ સરપંચ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો…