ભરૂચ : શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અંધજન મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન…
શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અંધજન મંડળ-ભરૂચ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહનો ગતરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે
શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અંધજન મંડળ-ભરૂચ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહનો ગતરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચના ઝાડેશ્વર ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.