લાલ કિલ્લામાં આજથી શરૂ થશે ‘ભારત ભાગ્ય વિધાતા મહોત્સવ’, દેશની ધરોહરને જાણવાનો શાનદાર મોકો
દસ દિવસીય ભારત ભાગ્ય વિધાતા મહોત્સવ આજથી લાલ કિલ્લાના મેદાનમાં શરૂ થશે. આમાં ભારતની વિવિધતાના રંગો જોવા મળશે.