Connect Gujarat

You Searched For "Bharuch Accident News"

ભરૂચ : વાગરાના સુતરેલ ગામ પાસે ટેન્કર પલ્ટી માર્યું, છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બીજી ઘટના...

6 Feb 2024 9:46 AM GMT
રાત્રીના સમયે અકસ્માત સર્જાતા વાહનો તેમજ રાહદારીઓની અવર-જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી

ભરૂચ:આમોદના નાહિયેર નજીક અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

14 Nov 2023 8:37 AM GMT
પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

ભરૂચ : ઝઘડીયાના સારસા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 9 લોકો ઇજાગ્રસ્ત

16 Sep 2023 6:38 AM GMT
ઝઘડીયાના સારસા ગામ નજીક ઉમધરા ફાટક પાસે ફરી એકવાર અકસ્માત સર્જાયો છે, જ્યાં ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડે દોડવા મજબૂર બન્યા છે,

ભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક કારનું શીર્ષાષન, ચાર લોકોનો આબાદ બચાવ

13 Aug 2022 8:08 AM GMT
કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ જતા કારમાં સવાર વડોદરાના પરિવારના ચાર સભ્યોનો આબાદ બચાવ થયો હતો

ભરૂચ: રાજપારડી ચાર રસ્તા ખાતે ટ્રકની અડફેટે ઇજાગ્રસ્ત વૃધ્ધનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

20 Jun 2022 8:48 AM GMT
વૃધ્ધને બન્ને પગ પર હાઇવા ટ્રકનું આગળનું ટાયર ચઢી જતાં ગંભીર ઈજાઓ થઈ હતી જે બાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

ભરૂચ : વાલિયાના વટારીયા નજીક ટ્રક ચાલકે બાઇક સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા, એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત

7 Jun 2022 10:54 AM GMT
અકસ્માતમાં ત્રાલસા ગામના વતની હિમાંશુ સોલંકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું,

ભરૂચ: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડદલા નજીક ટેમ્પો,પીકઅપ વાન અને કન્ટેનર વચ્ચે અકસ્માત,10 મુસાફરોને ઇજા

29 April 2022 1:09 PM GMT
અકસ્માતમાં મુસાફરોમાં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી . જ્યારે ટેમ્પોમાં ફસાઈ ગયેલા એક યુવાનને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કઢાયા..

અંકલેશ્વર : બાકરોલ બ્રિજ પર ટ્રક સહિત 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહિ

9 March 2022 12:26 PM GMT
અંકલેશ્વર NH 48 પર એક સાથે 5 વાહનોમાં અકસ્માત અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાભારે ફિક જામની સ્થિતિ સર્જાઈ હતી

ભરૂચ: દહેજ નજીક કન્ટેનરની અડફેટે 5 ગાય અને વાછરડાનું મોત

1 Oct 2021 10:46 AM GMT
દહેજના જોલવા ગામની આગળ સુવા ગામ નજીક પાંચ ગાય અને એક વાછરડુ મળી કુલ પશુઓને કન્ટેનર ચાલકે કચડી નાંખી હતી. આ ઘટનાની જાણ થતાં સુવાગામનાં ગૌ સેવા માલધારી...

ભરૂચ : રાયસીંગપુરાના નાળા પરથી ટ્રક ખાડીમાં ખાબકી, ડ્રાયવરનો બચાવ

27 Aug 2021 1:11 PM GMT
અંકલેશ્વરથી રાજપીપલા સુધીના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે

અંકલેશ્વર: નેત્રંગની ચાસવડ ચોકડી નજીક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત 5 ઇજાગ્રસ્ત

10 Feb 2021 7:41 AM GMT
નેત્રંગની ચાસવડ ચોકડી નજીક પૂર ઝડપે ધસી આવેલ ટ્રકના ચાલકે જીપને ટક્કર મારતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 5 લોકો...

ભરૂચ : માંડવા પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, પાંચ લોકોનો થયો બચાવ

28 Nov 2020 12:42 PM GMT
અંકલેશ્વરની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલાં માંડવા પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે કારનો...