🔴 Breaking
અંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સાયન્સ ટેક્નો ફેસ્ટિવલનો પ્રારંભ, 17થી વધુ રાજ્યોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધોઅંકલેશ્વર : ઉર્જા સંકટના એંધાણ વચ્ચે સરકારે વીજ કાપનો નિર્ણય રદ્દ કર્યો, રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ’એ આવકારદાયક પગલું ગણાવ્યુંનર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણી માટે રાજપીપળામાં ૮ હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તડામાર તૈયારી…સુરત : રૂ. 21 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાતી સુવર્ણ વરખવાળી ‘ગોલ્ડ ઘારી’નો મીઠાઈ પ્રેમીઓમાં ભારે ક્રેઝભરૂચ: રૂ.9.84 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 27 પેટા આરોગ્ય કેન્દ્રો અને હાંસોટ રેફરલ હોસ્પિટલનું લોકાર્પણ, જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત‘સંયુક્ત રાષ્ટ્ર દિવસ’ની ઉજવણી..! : ભરૂચ કલેક્ટર કચેરીએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્ર (UN)નો ધ્વજ લહેરાવાયો…ભરૂચ : કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકોના હાથે તૈયાર થયેલ આશાના દિવડાઓની ખરીદી કરી તેમનો ઉત્સાહ વધારવા લોકોને અપીલ…ઉદ્યોગો અને કર્મચારીઓને મળશે રાહત, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ રદ્દ કરવા મુદ્દે મંત્રી ઇશ્વરસિંહ પટેલનું નિવેદનઅંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સાયન્સ ટેક્નો ફેસ્ટિવલનો પ્રારંભ, 17થી વધુ રાજ્યોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધોઅંકલેશ્વર : ઉર્જા સંકટના એંધાણ વચ્ચે સરકારે વીજ કાપનો નિર્ણય રદ્દ કર્યો, રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ’એ આવકારદાયક પગલું ગણાવ્યુંનર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણી માટે રાજપીપળામાં ૮ હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તડામાર તૈયારી…સુરત : રૂ. 21 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાતી સુવર્ણ વરખવાળી ‘ગોલ્ડ ઘારી’નો મીઠાઈ પ્રેમીઓમાં ભારે ક્રેઝભરૂચ: રૂ.9.84 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 27 પેટા આરોગ્ય કેન્દ્રો અને હાંસોટ રેફરલ હોસ્પિટલનું લોકાર્પણ, જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત‘સંયુક્ત રાષ્ટ્ર દિવસ’ની ઉજવણી..! : ભરૂચ કલેક્ટર કચેરીએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્ર (UN)નો ધ્વજ લહેરાવાયો…ભરૂચ : કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકોના હાથે તૈયાર થયેલ આશાના દિવડાઓની ખરીદી કરી તેમનો ઉત્સાહ વધારવા લોકોને અપીલ…ઉદ્યોગો અને કર્મચારીઓને મળશે રાહત, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ રદ્દ કરવા મુદ્દે મંત્રી ઇશ્વરસિંહ પટેલનું નિવેદન

Tag: <span>Bharuch Crime News</span>

ભરૂચ : રાજપારડીના પિયુષ જનરલ સ્ટોરમાં લાખોની રોકડ પર તસ્કરનો હાથફેરો, CCTV’ના આધારે પોલીસે તપાસ આરંભી…

Sep 9, 2026 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં ધોળા દિવસે પિયુષ જનરલ સ્ટોરમાંથી લાખોની રોકડ રકમની ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર…

ભરૂચ : દહેજ GIDCમાં પાર્ક કરેલી લક્ઝરી બસના ચાલકને ધમકી આપી 2 ઇસમો બસ લઇને ફરાર થઈ જતાં ચકચાર..!

Jul 25, 2026 1 min read

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ GIDC ખાતે કંપનીના કર્મચારીઓને લાવવા-લઇ જવાની કામગીરી કરતી એક લક્ઝરી બસના ચાલકને ધાક-ધમકી આપી 2…

ભરૂચ: બી ડિવિઝન પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની કરી ધરપકડ, મ્યુલ એકાઉન્ટ ખોલાવી રૂ.11.82 લાખની છેતરપીંડી આચરાય હતી

Dec 19, 2025 1 min read

આરોપી સરફરાજ મેમણના બેંક ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા થયા હતા. જે એન.સી.આર.પી. અરજીની…

ભરૂચ : તાંત્રિક વિધિ બાબતે નિકોરા ગામમાં ખેલાયો ખૂની ખેલ, એક વ્યક્તિનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી…

Jul 19, 2025 1 min read

નિકોરા ગામમાં તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજતા નબીપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની…

અંકલેશ્વર: GIDC પોલીસે ભડકોદ્રા ગામે વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરની કરી ધરપકડ

Mar 16, 2025 1 min read

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદ્રા ગામના રામજી મંદિર વડ પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો…

ભરૂચ: જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મનો બનાવ, ગામના જ 2 નરાધમોએ દુષ્કર્મ આચર્યું

Mar 8, 2025 1 min read

યુવતી ઘરમાં સૂતી હતી તે દરમિયાન ગામના જ બે નરાધમોએ તેના ઘરમાં ઘૂસી અંધારાનો લાભ લઈ યુવતી પર…

ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તીના ડબલ મર્ડર પ્રકરણમાં 3 ટીમ બનાવી પોલીસ તપાસનો ધમધમાટ, હત્યાનું કારણ હજુ અકબંધ !

Mar 7, 2025 1 min read

મૃતક જીતેન્દ્રસિંહ વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને તેમના પત્ની લતાબેન ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ…

ભરૂચ: સોશિયલ મીડિયાના જમાનામાં 2 સગીરોએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ,અશ્લિલ વિડીયો પણ બનાવ્યા !

Feb 17, 2025 1 min read

આજના સોશિયલ મીડિયાના જમાનામાં ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરા સાથે બે સગીરોએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી…

ભરૂચ: દહેજના ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની હત્યા કરનાર આરોપી ઝડપાયો, રૂમમાં આવવા જવા બાબતે સાથી કામદારે જ કરી હત્યા

Jan 30, 2025 1 min read

દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની…

ભરૂચ: દહેજના ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની હત્યા, સાથી કામદારે બેટ વડે માર્યો માર

Jan 28, 2025 1 min read

ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં પર પ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી …