ભરૂચમાં રેડ એલર્ટને પગલે પ્રભારીમંત્રીએ ઓનલાઈન સમીક્ષા બેઠકમાં NDRF-SDRFની ટીમોને તૈનાત રાખવા સૂચના
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સ્થિતિમાં રાજ્યના આરોગ્યમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જિલ્લા…
