ભાવનગરના સ્થાપના દિને તિરંગા યાત્રા તેમજ કાર્નિવલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત…
ગત અખાત્રીજના પાવન અવસરે ભાવનગર તેની સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કરી 300મા વર્ષમાં પ્રારંભ કર્યો છે,
ગત અખાત્રીજના પાવન અવસરે ભાવનગર તેની સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કરી 300મા વર્ષમાં પ્રારંભ કર્યો છે,
ભાવનગર કાર્નિવલ ભાવોત્સવ-2022”નું આયોજન તારીખ 2, 3, 4 મે 2022ના રોજ કરવામાં આવ્યું છે.