🔴 Breaking
નેપાળમાં ભયાનક પૂરનો કહેર : 95નાં મોત, 500 લાપતા; 105 ભારતીયો અને 37 NRIનો પણ સમાવેશએશિયન ગેમ્સ 2026: ક્રિકેટનું શેડ્યૂલ જાહેર, 17 સપ્ટેમ્બરે જાપાન સામે ટકરાશે ભારતીય મહિલા ટીમરક્ષાબંધન પહેલાં ગુજરાતને 101 નવી ST બસોની ભેટ, બહેનોની મુસાફરી બનશે વધુ સરળભરૂચ: જંબુસરના અણખી ગામે જુગાર રમતા 3 જુગારી ઝડપાયા, ભાજપના આગેવાન વોન્ટેડ અંકલેશ્વર: GIDCમાં પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવા રજુઆત, અરજદારોમાં અસંતોષનેપાળમાં વિકરાળ કુદરતી આફતમાં 105 ભારતીયો સહિત સેંકડો લોકો ગુમ, નદીમાં અચાનક પૂર આવતા આખેઆખા ગામ તણાયાઅંકલેશ્વર: ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન પટેલ ફરી સસ્પેન્ડ,નાણાંકીય ગેરરીતિના આક્ષેપભાવનગર : એસટી. બસની અડફેટે માતા-પુત્રીનું કરૂણ મોત, એક ઇજાગ્રસ્ત સારવાર હેઠળ, ચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી..!નેપાળમાં ભયાનક પૂરનો કહેર : 95નાં મોત, 500 લાપતા; 105 ભારતીયો અને 37 NRIનો પણ સમાવેશએશિયન ગેમ્સ 2026: ક્રિકેટનું શેડ્યૂલ જાહેર, 17 સપ્ટેમ્બરે જાપાન સામે ટકરાશે ભારતીય મહિલા ટીમરક્ષાબંધન પહેલાં ગુજરાતને 101 નવી ST બસોની ભેટ, બહેનોની મુસાફરી બનશે વધુ સરળભરૂચ: જંબુસરના અણખી ગામે જુગાર રમતા 3 જુગારી ઝડપાયા, ભાજપના આગેવાન વોન્ટેડ અંકલેશ્વર: GIDCમાં પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવા રજુઆત, અરજદારોમાં અસંતોષનેપાળમાં વિકરાળ કુદરતી આફતમાં 105 ભારતીયો સહિત સેંકડો લોકો ગુમ, નદીમાં અચાનક પૂર આવતા આખેઆખા ગામ તણાયાઅંકલેશ્વર: ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન પટેલ ફરી સસ્પેન્ડ,નાણાંકીય ગેરરીતિના આક્ષેપભાવનગર : એસટી. બસની અડફેટે માતા-પુત્રીનું કરૂણ મોત, એક ઇજાગ્રસ્ત સારવાર હેઠળ, ચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી..!

Tag: <span>Bhupendra Patel</span>

સુરેન્દ્રનગર : દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર-ધ્રાંગધ્રાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી થયા સહભાગી

Feb 26, 2023 1 min read

ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ સહભાગી થયા હતા.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો…

Feb 17, 2023 1 min read

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખોરજ ગામનું તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 53 કરોડના ખર્ચે નવી 151 બસો મુસાફરોને ભેટ આપી

Feb 13, 2023 1 min read

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ST ડેપો ખાતેથી 151 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : U-20 સમિટની શેરપા બેઠકનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપથિતિમાં શુભારંભ કરાયો…

Feb 9, 2023 1 min read

આ અવસરે ભારતના G-20 શેરપા અમિતાભ કાંત, G-20 રાષ્ટ્ર સમૂહના પ્રતિનિધીઓ તેમજ શેરપા ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 298 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા…

Jan 25, 2023 1 min read

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 298 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર : લોકસભાની તમામ બેઠકો જીતવા ભાજપે તૈયાર કર્યો રોડ મેપ, બીજા તબક્કાની પ્રદેશ કારોબારી બેઠક મળી

Jan 24, 2023 1 min read

કાર્યકર્તાઓ સાથે અંદાજિત 80 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ લોકસભાની તમામ બેઠકો જીતવા માટેનો…

અમદાવાદ : અત્યાધુનિક શૈલીથી નિર્માણ પામેલ મેમનગર સરકારી આવાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

Jan 13, 2023 1 min read

અત્યાધુનિક સુવિધાઓવાળા સરકારી આવાસની વિશેષતાઓની વાત કરીએ તો 13 માળની ઈમારતમાં પ્રત્યેક માળ પર 4 આવાસનું નિર્માણ કરવામાં…

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું, જુઓ આ કેલેન્ડરમાં શું છે ખાસ

Dec 31, 2022 1 min read

ગાંધીનગર માં યોજાયો કાર્યક્રમ, CM ભુપેન્દ્ર પટેલે વર્ષ 2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું

ભુપેન્દ્ર પટેલ સરકારનો નવો નિયમ: કેબિનેટની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓ મોબાઈલ નહીં લઈ જઇ શકે !

Dec 26, 2022 1 min read

રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાય છે. આ બેઠકમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં…

પોલીસ અધિકારીઓ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની મુલાકાત, વાંચો શું આપ્યા આદેશ

Dec 15, 2022 1 min read

આજે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે SP, IG, DIG અને DG કક્ષાના અધિકારીઓ કોલ ઓન માટે પહોંચ્યા હતા.