Featured ICSE-ISC બોર્ડના પરિણામો જાહેર:આવી રીતે જુઓ પરિણામ May 6, 2024 1 min read આ વર્ષે કુલ 99,901 વિદ્યાર્થીઓએ 12માની બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી 98,088એ પરીક્ષા પાસ કરી