Featured ભરૂચ : આમોદ-નાહિયેર નજીક બ્રિજની દીવાલ સાથે કાર ભટકાતા 2 લોકોના મોત, અન્ય 2 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ Apr 16, 2024 1 min read કાર આમોદ નજીક આવેલ બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.