છોટાઉદેપુર: ઓરસંગ નદી પરના બ્રિજના પાયા થયા ખુલ્લા,મોટી હોનારતનો ભય
બ્રિજની નજીકથી વધુ પ્રમાણમાં રેતીનું ખનન થતાં પાયા ખુલ્લા થઈ જતાં બ્રિજ પર જોખમ તોળાઈ રહ્યું છે
બ્રિજની નજીકથી વધુ પ્રમાણમાં રેતીનું ખનન થતાં પાયા ખુલ્લા થઈ જતાં બ્રિજ પર જોખમ તોળાઈ રહ્યું છે
સૂરવાડી રેલ્વે ઓવરબ્રિજની અધૂરી કામગીરી, વાહનચાલકોએ ઉપયોગ શરૂ કરી દીધો.
ગાંધી બ્રિજના રીપેરીંગની કામગીરીની શરૂઆત, રીપેરીંગ માટે બ્રિજને એક માસ માટે બંધ કરાયો.