તમિલનાડુ : બસનું ટાયર ફાટતાં બે બસ અથડાઈ, 4નાં મોત, 70 લોકો ઘાયલ
તામિલનાડુના કુડ્ડલોરના મેલપટ્ટમપક્કમમાં સોમવારે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે