મહીસાગર : પટ્ટણ ગામના ચિત્રકારે “હર ઘર તિરંગા” અભિયાનનું કેનવાસ પેન્ટિંગ તૈયાર કર્યું…
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે.