રવિવારથી ફરીવાર પડશે કાળઝાળ ગરમી, તાપમાન 44ની આસપાસ થશે
ગુજરાત સહિત દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યા પછી હવે ફરીથી હિટવેવ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી છે.