ભાવનગર : ચિત્રા GIDCના ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાનામાંથી રૂ. 1.23 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોની કરતૂત CCTV’માં કેદ
ચિત્રા GIDC-ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાના તસ્કરો ત્રાટક્યા રૂ. 1.23 લાખનું 112 કિલો તાંબુ ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા કોપર અને…
