Education ગુજરાત યુનિવર્સિટી અને GTUની પરીક્ષાની તારીખો બદલાઈ Oct 29, 2021 1 min read 3, 5. 7માં સેમિસ્ટરની પરીક્ષા શરૂ થવાની હતો જોકે હવે આ પરિક્ષા 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.