મિસ યુએસએ 2019 ચેલ્સિયા ક્રાઈસ્ટ 60માં માળેથી કૂદીને કર્યો આપઘાત, મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ વ્યક્ત કર્યો શોક
મિસ યુએસએ 2019 અને અમેરિકન મોડલ ચેલ્સિયા ક્રિસ્ટે 60 માળની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.