જામનગર : સિંધી સમાજ દ્વારા ચેટિચાંદ પર્વની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ચેટિચાંદના પવિત્ર દિવસે ઝૂલેલાલ મંદિરે મહાઆરતી, પ્રસાદ વિતરણ, બાઇક રેલી, બાળકોને યજ્ઞોપવીત, સિંધી લાડા, મહાપ્રસાદ અને ભવ્ય શોભાયાત્રા…
ચેટિચાંદના પવિત્ર દિવસે ઝૂલેલાલ મંદિરે મહાઆરતી, પ્રસાદ વિતરણ, બાઇક રેલી, બાળકોને યજ્ઞોપવીત, સિંધી લાડા, મહાપ્રસાદ અને ભવ્ય શોભાયાત્રા…
ભરૂચમાંચૈત્રી બીજે સિંધી સમાજના નવા વર્ષ અને ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ ચેટીચાંદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી